Psalms 108:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે ઈશ્વર, મેં મારું હૃદય દૃઢ કર્યું છે; હું મારા અંતઃકરણથી ગીત ગાઈશ અને સ્તુતિ કરીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
(ગાયન: દાવિદનું ગીત) હે ઈશ્વર, મારા મનને તમારી લગની લાગી છે. હું ગીતો ગાઈશ અને વાજિંત્રો પણ વગાડીશ. હે મારા પ્રાણ, જાગ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ગાયન:દાઉદનું ગીત. હે ઈશ્વર, મારું હ્રદય દઢ છે; હું મારા ખરા અંત:કરણથી ગાયન કરીને તમારી સ્તુતિ કરીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે દેવ, મેં મારા હૃદય અને આત્માને તૈયાર કર્યા છે, હું તમારી સ્તુતિ કરીશ. ગીતો ગાઇશ અને તમારી સમક્ષ ખુશ થઇશ.