Psalms 108:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કે જેથી જેઓ તમને પ્રેમ કરે છે તેઓનો છૂટકો થાય, તમારા જમણા હાથથી અમને છોડાવો અને ઉત્તર આપો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અમને પ્રત્યુત્તર આપો, અને તમારા જમણા હાથથી અમને વિજય પમાડો; જેથી અમે તમારાં પ્રિયજનો ઊગરી જઈએ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમારા પ્રિય જનોનો છૂટકો થાય, માટે તમારા જમણા હાથથી તેમનું તારણ કરીને અમને ઉત્તર અપો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દેવ, તમારા પ્રિય મિત્રોની રક્ષા માટે આ કરો, તમે તમારા મહાસાર્મથ્ય સહિત આવો અને તેમને ઉગારો.