Psalms 109:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે મારા સ્તુતિના ઈશ્વર, તમે શાંત ન રહો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
(સંગીત સંચાલક માટે સૂચના: દાવિદનું ગીત) હે મારી સ્તુતિના ઈશ્વર, તમે મૌન ન રહેશો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત હે મારા સ્તુતિના ઈશ્વર, તમે મૂંગા ન રહો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે મારા દેવ, તમે તે એક છો જેની હું સ્તુતિ કરું છું તમે મૌન ધારણ કરીને દૂર ઊભા ન રહો.