Psalms 109:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પહેરવાનાં વસ્ત્રની જેમ તે તેને આચ્છાદિત કરનાર થાઓ કમરબંધની જેમ તે સદા વીંટળાઈ રહો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેના શાપ તેને વસ્ત્રની જેમ ઢાંકો, અને કમરબંધની જેમ તે તેને વીંટળાયેલા રહો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પહેરવાનાં લૂગડાંની જેમ તે તેને ઢાંકનાર થાઓ, અને કમરબંધની જેમ તે નિત્ય તેને વીંટળાયેલો રહો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પહેરવાના વસ્રની જેમ તે તેને ઢાંકનાર થાઓ; અને કમરબંધની જેમ તે સદા વીંટળાઇ રહો.