Psalms 109:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યારે તે ન્યાય કરે, ત્યારે તે અપરાધી ઠરો; તેની પ્રાર્થના પાપરૂપ ગણાઓ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેનો ન્યાય થતાં તે ગુનેગાર પુરવાર થાઓ; તેની બચાવ માટેની અરજ પણ અપરાધરૂપ ગણાઓ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ ન્યાય ચૂકવતાં તે અપરાધી ઠરો; અને તેની પ્રાર્થના પાપરૂપ ગણાઓ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને તેનો મુકદૃમો ચાલે ત્યારે ભલે તેને દોષી ઠરાવાય, અને ભલે દેવ દ્વારા તેની પ્રાર્થના પાપથી ભરેલી ગણાય.