Psalms 11:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે જો રાજ્યના પાયાનો નાશ થાય છે, તો ન્યાયી શું કરી શકે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સમાજવ્યવસ્થાના પાયા જ નષ્ટ કરવામાં આવે, ત્યારે નેકજન શું કરી શકે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
[રાજ્યના] પાયાનો નાશ થાય છે, તો ન્યાયી શું કરી શકે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે સમાજના પાયાઓનો જ નાશ થઇ ગયો છે, તો પછી સારા લોકો શું કરી શકે?