Psalms 114:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પર્વતો ઘેટાંઓની માફક કૂદ્યા ડુંગરો હલવાનની જેમ કૂદ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પર્વતો બકરાઓની જેમ અને ટેકરીઓ ઘેટાંની જેમ ભયથી કૂદયાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પર્વતો મેંઢાઓની જેમ, અને ડુંગરો ગાડરની જેમ કૂદ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પર્વતો ઘેટાંઓની માફક કૂદ્યા અને ડુંગરો ગાડરની જેમ કૂદ્યા.