Psalms 114:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અરે પર્વતો, તમે શા માટે ઘેટાંની જેમ કૂદ્યા? નાના ડુંગરો, તમે કેમ હલવાનોની જેમ કૂદ્યા?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે પર્વતો, તમે બકરાઓની જેમ અને હે ટેકરીઓ, તમે ઘેટાંની જેમ કેમ કૂદયાં?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અરે પર્વતો, તમને શું થયું કે તમે મેંઢાઓની જેમ કૂદ્યા? ડુંગરો, તમે કેમ ગાડરની માફક કૂદ્યા?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અરે પર્વતો, તમે શા માટે ઘેટાંની જેમ કૂદ્યા? અને ડુંગરો તમે કેમ હલવાનોની જેમ કૂદ્યા?