Psalms 115:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહે આપણને સંભાર્યા છે અને તે આપણને આશીર્વાદ આપશે; તે ઇઝરાયલના પરિવારને અને હારુનના પરિવારને આશીર્વાદ આપશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ આપણને સંભારે છે, અને તે આપણને આશિષ આપશે, ઇઝરાયલના લોકને તે આશિષ આપશે; આરોનવંશી યજ્ઞકારોને તે આશિષ આપશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવાએ આપણને સંભાર્યાં છે; તે આપણને આશીર્વાદ આપશે; ઇઝરાયલપુત્રોને તે આશીર્વાદ આપશે; હારુનપુત્રોને તે આશીર્વાદ આપશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવાએ આપણને સંભાર્યા છે, તે આપણને આશીર્વાદ આપશે; ઇસ્રાએલપુત્રોને અને હારુનપુત્રોને પણ તે આશીર્વાદ આપશે.