Psalms 115:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમે આકાશ અને પૃથ્વીના ઉત્પન્નકર્તા, યહોવાહના આશીર્વાદ પામ્યા છો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આકાશ તથા પૃથ્વીના સર્જક પ્રભુ તમને આશિષ આપો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમે આકાશ તથા પૃથ્વીના ઉત્પન્નકર્તા યહોવાના આશીર્વાદ પામ્યા [છો].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હા, આકાશ અને પૃથ્વીના સર્જક; યહોવા પોતે, તમને આશીર્વાદ આપશે.