Psalms 115:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મૃત્યુ પામેલાઓ અથવા કબરમાં ઊતરનારા તેઓમાંનું કોઈ યહોવાહની સ્તુતિ કરતું નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મૃતકો, એટલે મૃત્યુલોક શેઓલની નીરવતામાં ઊતરી જનારાં યાહની સ્તુતિ કરી શક્તાં નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મૂએલાં તથા જેઓ કબરમાં ઊતરનારાં તેઓમાંનું કોઈ યહોવાની સ્તુતિ કરતું નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મૃત્યુ પામેલાઓ, કબરમાં ઊતરનારાઓ પૃથ્વી પર યહોવાના સ્તોત્ર નથી ગાઇ શકતા.