Psalms 115:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ અમે આજથી તે સર્વકાળ સુધી યહોવાહની સ્તુતિ કરીશું. યહોવાહની સ્તુતિ થાઓ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પરંતુ અમે જીવંત જનો તો હમણાંથી સર્વકાળ સુધી યાહની સ્તુતિ કરીશું. યાહની સ્તુતિ કરો: હાલ્લેલુયાહ!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ અમે આજથી તે સર્વકાળ માટે યહોવાની સ્તુતિ કરીશું. યહોવાની સ્તુતિ કરો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ અમે આજથી સર્વકાળપર્યંત યહોવાની સ્તુતિ કરીશું. યહોવાની સ્તુતિ થાઓ!