Psalms 115:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓને મુખ છે, પણ તેઓ બોલી શકતી નથી; તેઓને આંખો છે, પણ તેઓ જોઈ શકતી નથી;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમને મુખ છે, પણ બોલી શક્તી નથી; આંખો છે, પણ જોઈ શક્તી નથી;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓને મુખ છે, પણ તેઓ બોલતી નથી; તેઓને આંખો છે, પણ તેઓ જોતી નથી;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓને મોંઢા છે છતાં બોલતાં નથી; તેઓને આંખો છે છતાં જોઇ શકતાં નથી.