Psalms 116:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મને તેમનામાં વિશ્વાસ છે માટે હું આમ બોલું છું, "હું ઘણો દુઃખી થઈ ગયો છું."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જ્યારે મેં કહી દીધુ કે, “હું સંપૂર્ણપણે કચડાઈ ગયો છું.” વળી, મેં મારા ગભરાટમાં, એમ પણ કહી દીધું કે, “સર્વ માણસો પર રાખેલી આશા વ્યર્થ છે,” ત્યારે પણ મેં ઈશ્વર પર વિશ્વાસ રાખવાનું ચાલુ રાખ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મને વિશ્વાસ છે માટે હું આમ બોલું છું. હું ઘણો દુ:ખી થઈ ગયો હતો;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હું ઘણો દુ:ખી છું,” મે જ્યારે એમ કહ્યું ત્યારે પણ મેં તે માનવાનું ચાલું રાખ્યું છે.