Psalms 117:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પૃથ્વીના સર્વ લોકો યહોવાહની સ્તુતિ કરો; સર્વ લોકો, તેમને મહાન માનો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે સર્વ દેશો, પ્રભુની સ્તુતિ કરો; હે સર્વ પ્રજાઓ, તેમને ઉન્નત માનો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સર્વ વિદેશીઓ, યહોવાની સ્તુતિ કરો; સર્વ લોકો, તેમને વખાણો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પૃથ્વીનાં સર્વ લોકો યહોવાને મોટા મનાઓ. બધી પ્રજાઓ સર્વ સ્થળે યહોવાની સ્તુતિ કરો.