Psalms 117:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કારણ કે તેમની અનહદ કૃપા આપણા પર છે અને યહોવાહની સત્યતા સર્વકાળ ટકે છે. યહોવાહની સ્તુતિ કરો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કારણ, તેમનો પ્રેમ શ્રેષ્ઠ છે અને તેમનું વિશ્વાસુપણું સર્વકાલીન છે. યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે આપણા ઉપર તેમની કૃપા ઘણી થઈ છે. યહોવાની સત્યતા સર્વકાળ [ટકે છે]. યહોવાની સ્તુતિ કરો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કારણ કે તેમની અનહદ કૃપા આપણા પર છે; યહોવાની સત્યતા ટકે છે સર્વકાળ! યહોવાની સ્તુતિ હો.