Psalms 118:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ મને ઘેરી લીધો છે, હા, તેઓએ મને ઘેરી લીધો છે; યહોવાહને નામે મેં તેઓને કાપી નાખ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે મને ચારે બાજુથી બરાબર ઘેરી લીધો હતો; પરંતુ યાહવેના નામના સામર્થ્યથી મેં તેમનો સંહાર કર્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓએ મને ઘેરી લીધો હતો; હા, ખરેખરે ઘેરી લીધો હતો; પણ યહોવાને નામે મેં તેઓને કાપી નાખ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હા, મને શત્રુઓએ ઘેર્યો હતો ખરેખર તેમણે મને ઘેર્યો હતો; પણ યહોવાના નામેં હું તેમને હરાવીશ.