Psalms 118:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
નીચે પાડી નાખવાને માટે તેઓએ મારા પર હુમલો કર્યો, પણ યહોવાહે મને મદદ કરી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મને ગબડાવી દેવા તેમણે ભારે ધક્કા માર્યા; પરંતુ પ્રભુએ મને સહાય કરી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મને પાડી નાખવાને તેં મને ભારે ધક્કા માર્યા; પણ યહોવાએ મને મદદ આપી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઓ મારા શત્રુઓ, તમે મારો વિનાશ કરવા ઘણી મહેનત કરી. પણ મને યહોવાએ સહાય કરી.