Psalms 118:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલ, એમ કહો, "તેમની કૃપા સર્વકાળ ટકે છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇઝરાયલના લોકો તમે આમ કહો; “તેમનો પ્રેમ, સર્વકાલીન છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઇઝરાયલ, તું એમ જ કહેજે, “તેમની કૃપા સર્વકાળ [ટકે છે] ”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઇસ્રાએલના પ્રજાજનો, તેમની સ્તુતિ કરો આ શબ્દોથી, “તેમની કૃપા સદાય રહે છે.”