Psalms 118:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હારુનનું કુટુંબ કહો, "તેમની કૃપા સર્વકાળ ટકે છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આરોનવંશી યજ્ઞકારો, તમે આમ કહો; “તેમનો પ્રેમ સર્વકાલીન છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હારુનપુત્રો, તમે કહેજો, “તેમની કૃપા સર્વકાળ [ટકે છે] ”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હારુન પુત્રો, આ પ્રાર્થના ગીત ગાઓ, “તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.”