Psalms 118:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહના વફાદાર અનુયાયીઓ કહો, "તેમની કૃપા સર્વકાળ ટકે છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુના ભક્તો, તમે આમ કહો; “તેમનો પ્રેમ સર્વકાલીન છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવાના ભક્તો, તમે પણ કહેજો, “તેમની કૃપા સર્વકાળ [ટકે છે] ”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવાના અન્ય ભકતો, તમે પણ કહો કે; “તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.”