Psalms 119:107 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું દુઃખમાં બહુ દબાઈ ગયો છું; હે યહોવાહ, તમારાં વચનો પ્રમાણે મને જિવાડો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મારા પર ભારે અત્યાચાર થઈ રહ્યો છે; માટે હે પ્રભુ, તમારા આપેલા વચન પ્રમાણે મને જીવંત રાખો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હું દુ:ખમાં બહુ દબાઈ ગયો છું; હે યહોવા, તમારા વચન પ્રમાણે મને જીવાડો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે યહોવા, હું દુ:ખમાં કચડાઇ ગયો છું; તમારા વચનો પ્રમાણે મને જિવાડ.