Psalms 119:117 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમે મારા સહાયકારી થાઓ અને હું સલામત રહીશ; હું સદા તમારા નીતિનિયમોનું મનન કરીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મને ટેકો આપો, જેથી હું સલામત રહું; હું તમારાં ફરમાનો પર સતત ધ્યાન દઈશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમે મારા સહાયકારી થાઓ. એટલે હું સલામત રહીશ, અને હું નિત્ય તમારા વિધિઓ પર લક્ષ આપીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મને ટકાવી રાખો, જેથી હું બચી શકુ. અને સદાય હું તમારા નીતિ નિયમોનો અભ્યાસ કરીશ.