Psalms 119:134 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જુલમી માણસોથી મને બચાવો, કે જેથી હું તમારાં શાસનોનું પાલન કરી શકું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
માણસોના જુલમથી મને ઉગારો; જેથી હું તમારા આદેશો પાળી શકું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માણસના જુલમમાંથી મારો ઉદ્ધાર કરો; એટલે હું તમારાં શાસનો પાળીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જુલમી માણસોમાંથી મને બચાવો, જેથી હું તમારા શાસનોનું પાલન કરી શકું.