Psalms 119:146 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મેં તમને પ્રાર્થના કરી છે; મારો બચાવ કરો, એટલે હું તમારા નિયમોનું પાલન કરીશ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું તમને પોકારું છું, મને ઉગારો; એટલે, હું તમારા આદેશો પાળીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મેં તમને વિનંતી કરી છે; મને બચાવો; એટલે હું તમારાં સાક્ષ્યો પાળીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“મારું રક્ષણ કરો” મેં તમને પ્રાર્થના કરી છે; એટલે હું તમારા નિયમોનું પાલન કરીશ.