Psalms 119:162 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જેમ કોઈ એકને મોટો ખજાનો મળે તેમ તમારા વચનથી મને આનંદ થાય છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કીમતી ખજાનો પ્રાપ્ત કરનાર માણસની જેમ, હું તમારા વચનથી હર્ષ પામું છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મોટી લૂંટ મેળવનારની જેમ તમારા વચનથી મને આનંદ થાય છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જેમ કોઇકને મોટો ખજાનો મળે તેમ તમારા વચન મને રાજી કરે છે.