Psalms 119:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમારી સૂચનાઓના માર્ગો સમજવા મારી મદદ કરો, જેથી હું તમારા અદ્દભુત કાર્યો વિશે ચર્ચા કરી શકું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મને તમારા આદેશોનો અર્થ સમજાવો, એટલે હું તમારાં અજાયબ કાર્યોનું મનન કરીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મને તમારાં શાસનોનો માર્ગ સમજાવો; જેથી હું તમારાં આશ્ચર્યકારક કૃત્યો પર ધ્યાન રાખું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમારા શાસનોને સમજવામાં મારી મદદ કરો, જેથી હું તમારા અદૃભૂત કાર્યો વિશે ચર્ચા કરી શકું.