Psalms 119:28 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દુઃખને કારણે મારું હૃદય ભારે થઈ ગયું છે; તમારાં વચન પ્રમાણે મને બળવાન કરો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મારો પ્રાણ શોકને લીધે પીગળી જાય છે; તમારા શિક્ષણ પ્રમાણે મને શક્તિ આપો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મારો જીવ શોકથી પીગળી જાય છે; તમારા વચન પ્રમાણે મને બળવાન કરો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વ્યથાને કારણે, હું રૂદન કરું છું, દુ:ખને કારણે મારું હૃદય ભારે થઇ ગયું છે, તમે આપેલા વચન પ્રમાણે મને બળવાન કરો.