Psalms 119:38 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમારું જે વચન ભય ઉપજાવનારું છે; તે તમારા સેવકના લાભમાં દ્રઢ કરો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમારા ભક્તો માટેની તમારી પ્રતિજ્ઞા તમારા આ સેવક માટે પણ પૂર્ણ કરો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમારો ભય ઉપજાવનારું તમારું જે વચન છે તે તમારા સેવકના લાભમાં દઢ કરો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમારું જે વચન ભય ઉપજાવનારું છે; તે તારા સેવકના લાભમાં દ્રઢ કર.