Psalms 119:42 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી હું મારું અપમાન કરનારને જવાબ આપી શકું, કેમ કે હું તમારાં વચનનો ભરોસો કરું છું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી હું મારી નિંદા કરનારાઓને જવાબ આપી શકીશ; કારણ, હું તમારા બોધ પર ભરોસો રાખું છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેથી હું મારું અપમાન કરનારને ઉત્તર આપી શકીશ; કેમ કે મને તમારા વચનનો ભરોસો છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે મને અપમાનિત કરવાવાળાને જવાબ આપવા માટે સક્ષમ કરશે, હું તમારા વચનનો ભરોસો કરું છું.