Psalms 119:64 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે યહોવાહ, પૃથ્વી તમારી કૃપાથી ભરેલી છે; મને તમારા વિધિઓ શીખવો. ટેથ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે પ્રભુ, તમારા પ્રેમથી પૃથ્વી ભરપૂર છે; મને તમારાં સાક્ષ્યવચનો શીખવો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હે યહોવા, તમારી કૃપાથી પૃથ્વી ભરપૂર છે; મને તમારા વિધિઓ શીખવો. ટેથ
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે યહોવા, પૃથ્વી તમારી કૃપાથી ભરેલી છે, મને તમારા વિધિઓ શીખવો.