Psalms 119:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું તમારા વિધિઓને અનુસરીશ; મારો ત્યાગ ન કરો. બેથ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું તમારાં ફરમાન પાળીશ; તમે કદી મારો ત્યાગ કરશો નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હું તમારા વિધિઓ પાળીશ; તમે મારો ત્યાગ કરશો નહિ. બેથ
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું તમારા વિધિઓને અનુસરીશ, તેથી કૃપા કરી મને છોડશો નહિ!