Psalms 119:86 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ વિનાકારણ મને ત્રાસ આપે છે, તમે મને મદદ કરો; તમારી સર્વ આજ્ઞાઓ ભરોસાપાત્ર છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમારી સર્વ આજ્ઞાઓ વિશ્વાસનીય છે; પણ જૂઠાણાં વડે તેઓ મને સતાવે છે, માટે મને સહાય કરો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ મને વિનાકારણ સતાવે છે; તમે મને સહાય કરો; તમારી સર્વ આજ્ઞાઓ વિશ્વાસયોગ્ય છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓ વિનાકારણ મને ત્રાસ આપે છે. તમે મને મદદ કરો, તમારી સર્વ આજ્ઞાઓ ભરોસાપાત્ર છે.