Psalms 119:87 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પૃથ્વી પરથી તેઓએ લગભગ મારો નાશ કર્યો હતો, પણ મેં તમારાં શાસનોનો ત્યાગ કર્યો નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે મને પૃથ્વી પરથી લગભગ નષ્ટપ્રાય કરી દીધો હતો; તો પણ મેં તમારા આદેશોનો ત્યાગ કર્યો નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પૃથ્વી પરથી તેઓએ લગભગ મારો નાશ કર્યો હતો; તોપણ મેં તમારાં શાસનોનો ત્યાગ કર્યો નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓએ લગભગ મને મારી નાખ્યો, છતાં મેં તમારા શાસનોનું પાલન કરવાનું છોડ્યું નહિ.