Psalms 120:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તને તીક્ષ્ણ બાણોથી વીંધવામા આવશે અને ધગધગતા કોલસાથી તને દઝાડાશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોદ્ધાઓનાં તીક્ષ્ણ તીરોથી અને ધગધગતા અંગારાથી તને સજા થશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પરાક્રમીનાં તીક્ષ્ણ તીરો તથા કોલસાના અંગારા [તને મળશે].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તને તીક્ષ્ણ બાણોથી વીંધવામા આવશે; અને ધગધગતા અંગારાથી તને દજાડાશે.