Psalms 124:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યારે માણસો અમારા પર ચઢી આવ્યા ત્યારે, "જો યહોવાહ અમારા પક્ષમાં ન હોત,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અમારા શત્રુઓએ અમારા પર આક્રમણ કર્યું, ત્યારે પ્રભુ જો અમારી પડખે ન હોત,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જ્યારે માણસો અમારા પર ચઢી આવ્યા ત્યારે જો યહોવા અમારા પક્ષમાં ન હોત,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હા, જ્યારે લોકોએ અમારા પર હુમલો કર્યો ત્યારે જો યહોવા અમારા પક્ષમાં ન હોત.