Psalms 124:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે અભિમાની માણસોએ અમને પાણીમાં ડુબાડી દીધા હોત."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને તોફાની મોજાંએ અમને ડુબાડી દીધા હોત.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે ગર્વિષ્ઠ મોજાં અમારા જીવ ઉપર ફરી વળત.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે અભિમાની માણસોએ અમને પાણીમાં ડૂબાડી દીધા હોત.