Psalms 130:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે યહોવાહ, ઊંડાણોમાંથી મેં તમને પોકાર કર્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
(આરોહણનું ગીત) હે પ્રભુ, નિરાશાનાં ઊંડાણોમાંથી હું તમને પોકારું છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ચઢવાનું ગીત. હે યહોવા, ઊંડાણોમાંથી મેં તમને વિનંતી કરી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે યહોવા, સંકટોનાં ઉંડાણમાંથી મેં તમને મદદ માટે પોકાર કર્યો.