Psalms 131:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે ઇઝરાયલ, આ સમયથી તે સદાકાળ માટે યહોવાહની જ આશા રાખજે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે ઇઝરાયલ, આજથી સર્વકાળ સુધી પ્રભુની જ આશા રાખજે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હે ઇઝરાયલ, આ સમયથી તે સર્વકાળ માટે યહોવાની જ આશા રાખજે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે ઇસ્રાએલ, યહોવા પર હંમેશા અને સદાય ભરોસો રાખ.