Psalms 133:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ભાઈઓ એકતામાં રહે તે કેવું સારું તથા શોભાયમાન છે!
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
(આરોહણનું ગીત: દાવિદનું) પ્રભુના લોક એક્તામાં રહે તે કેવું ઉત્તમ અને આનંદદાયક છે!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ચઢવાનું ગીત; દાઉદનું. ભાઈઓ સંપસંપીને રહે તે કેવું સારું તથા શોભાયમાન છે!
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ભાઇઓ સહુ સંપીને રહે તે કેવું સરસ અને શોભાયમાન છે!