Psalms 135:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમણે ઘણી પ્રજાઓ પર હુમલો કર્યો અને પરાક્રમી રાજાઓને મારી નાખ્યા,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે ઘણા દેશોને નષ્ટ કર્યા અને શક્તિશાળી રાજાઓને મારી નાખ્યા;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમણે ઘણી પ્રજાઓને મારી, તેમણે પરાક્રમી રાજાઓનો સંહાર કર્યો;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમણે શૂરવીર પ્રજાઓનો નાશ કર્યો; અને પરાક્રમી રાજાઓનો પણ તેણે નાશ કર્યો.