Psalms 135:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મિસરમાં તેમણે માણસોના તથા પશુઓના પ્રથમજનિતોનો નાશ કર્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈશ્વરે ઇજિપ્તમાં, ઇજિપ્તીઓના અને તેમનાં પશુઓના પ્રથમજનિતોનો સંહાર કર્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મિસરમાં તેમણે માણસોના તથા પશુઓના પ્રથમ જન્મેલાઓને માર્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મિસરમાં તેણે માણસોના તથા પશુઓના પ્રથમજનિતોનો વિનાશ પણ કર્યો.