Psalms 136:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેની વચ્ચે થઈને ઇઝરાયલને પાર ઉતારનારાની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે સૂફ સમુદ્રની મધ્યેથી ઇઝરાયલીઓને પાર ઉતાર્યા; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેની વચ્ચે થઈને ઇઝરાયલને પાર ઉતારનારની [સ્તુતિ કરો], કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સમુદ્રમાં થઇને જે તેઓને સુરક્ષિત સામે પાર લઇ ગયા; તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.