Psalms 136:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે એકલા જ મહાન ચમત્કારો કરનાર છે, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એકલા તે જ મહાન અને અજાયબ કાર્યો કરે છે; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે એકલા મોટા ચમત્કારો કરનાર છે [તેમની સ્તુતિ કરો], કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દેવની સ્તુતિ કરો જે એકલા જ મહાન ચમત્કારો સજેર્ છે! તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.