Psalms 136:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મહાન જ્યોતિઓના બનાવનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે મહાન જ્યોતિઓ એટલે સૂર્ય અને ચંદ્ર સર્જ્યાં; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મહાન જ્યોતિઓના બનાવનારની [સ્તુતિ કરો], કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આકાશોમાં જેમણે મહાન જ્યોતિઓ બનાવી છે તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.