Psalms 136:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રાત પર અમલ ચલાવવાં જેમણે ચંદ્ર અને તારા બનાવ્યા છે, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે રાત્રિને અજવાળવા ચંદ્ર અને તારા બનાવ્યા; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
રાત ઉપર અમલ કરવાને જેમણે ચંદ્ર તથા તારા બનાવ્યા [તેમની સ્તુતિ કરો], કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાત પર અમલ ચલાવવાં જેમણે ચંદ્ર અને તારા બનાવ્યાં છે તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.