Psalms 139:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે યહોવાહ, તમે મારા હૃદયની પરીક્ષા કરી છે અને તમે મને ઓળખો છો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
(ભક્ત માટે સર્વજ્ઞ ઈશ્વર) હે પ્રભુ, તમે મારી પારખ કરી છે; અને તમે મને પૂરેપૂરો ઓળખો છો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મુખ્ય ગવૈયાને માટે, દાઉદનું ગીત, હે યહોવા, તમે મારી પરીક્ષા કરી છે, અને તમે મને ઓળખો છો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે યહોવા, તમે મારા હૃદયની પરીક્ષા કરી છે; અને તમે મારા વિષે બધું જાણો છો.