Psalms 139:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તો ત્યાં પણ તમારો હાથ મને દોરશે તમારો જમણો હાથ મને પકડી રાખશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તો ત્યાં પણ તમારો ડાબો હાથ મને દોરશે, અને તમારો જમણો હાથ મને ગ્રહી રાખશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો ત્યાં પણ તમારો હાથ મને દોરશે, અને તમારો જમણો હાથ મને પકડી રાખશે!
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તો ત્યાં પણ મને તમારો હાથ દોરશે; તમારું સાર્મથ્ય મને સહાય કરશે.