Psalms 139:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો હું કહું, "અંધકાર તો નિશ્ચે મને ઢાંકશે અને રાત મારી આસપાસ અજવાળારૂપ થશે;"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો હું એમ વિચારું કે અંધકાર તો મને જરૂર સંતાડશે અને મારી આસપાસનો પ્રકાશ રાત્રિમાં ફેરવાઈ જાય,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો હું કહું, “અંધકાર તો નિશ્ચે મને ઢાંકશે, ” ત્યારે રાત મારી આસપાસ અજવાળારૂપ થશે!
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો હું અંધકારમાં સમાઇ જવાનો પ્રયત્ન કરું તો રાત મારી આસપાસ પ્રકાશરૂપ થશે.