Psalms 139:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું તેઓને સંપૂર્ણ રીતે ધિક્કારું છું; તેઓને હું મારા શત્રુઓ જ ગણું છું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું તેમને મારા સંપૂર્ણ દયથી ધિક્કારું છું; હું તેમને મારા શત્રુ ગણું છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હું તેઓનો પૂરેપૂરો દ્વેષ કરું છું; તેઓને હું મારા શત્રુઓ ગણું છું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું તેઓને સંપૂર્ણ રીતે ધિક્કારું છું; હું તમારા શત્રુઓને મારા શત્રુઓ ગણું છું.